Category: Latest News

ગાંધીનગર વરેઠા નવી ટ્રેનને મહેસાણા રેલ્વે

#ગાંધીનગર_વરેઠા નવી ટ્રેનને #મહેસાણા_રેલ્વેસ્ટેશન ખાતે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું…ગાંધીનગરથી વરેઠા સુધીની મેમુ ટ્રેનમાં આઠ કોચ અને દરેક કોચમાં ૭૨ યાત્રિકોની બેઠક વ્યવસ્થા છે.
ઉદઘાટન પ્રસંગે ભારત સરકારના કેન્દ્રીય કક્ષાના રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય કક્ષાના રેલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહેલ

Latest News

રાજ્યની નારીશક્તિની સ્પોર્ટ્સ ક્ષેત્રે વૈશ્વિક સિદ્ધિને પ્રોત્સાહિત કરતા ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની 6 દિકરીઓને પ્રત્યેકને ₹10 લાખની નાણાકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ટોક્યો ઓલિમ્પિક-પેરા ઓલિમ્પિકમાં આ દિકરીઓ ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવું છું.
0